ભારતમાં ગરીબ વર્ગની મહિલાઓમાં કુપોષણનું પ્રમાણ કેમ વધારે છે?

વીડિયો કૅપ્શન, ભારતના નીમ્ન અને મધ્યમ વર્ગની મહિલાઓ આટલી કુપોષિત શા માટે છે, તે પાછળના પરિબળો કયા છે?
ભારતમાં ગરીબ વર્ગની મહિલાઓમાં કુપોષણનું પ્રમાણ કેમ વધારે છે?
પ્રકાશિત

ભારતમાં મહિલાઓ મોટા પ્રમાણમાં કુપોષણની સમસ્યાનો સામનો કરી રહી છે અને નબળાઈના કારણે કસૂવાવડ પણ થાય છે.

લોહીની ઉણપને કારણે આવી ગંભીર સ્થિતિ સર્જાતી હોય છે અને એના કારણે મહિલાઓને કસૂવાવાડ થતી હોય છે. ઘણા કિસ્સાઓમાં બાળક ગુમાવવાનો પણ વખત આવે છે.

ભારતના દૂરના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ પણ આ સમસ્યાને વધુ પડકારજનક બનાવી રહી છે.

જુઓ, મહિલાઓ પર આ વિશેષ વીડિયો રિપોર્ટ.

મહિલા
રેડ લાઇન
રેડ લાઇન