You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરાનાં મહારાણી ઘરેણાં મૂકતાં એ તિજોરીઓ પુસ્તકાલયને આપી દેવાઈ
વડોદરાનાં મહારાણી ઘરેણાં મૂકતાં એ તિજોરીઓ પુસ્તકાલયને આપી દેવાઈ
પ્રકાશિત
તોડી કે સળગાવી ન શકાય તેવી આ બેજોડ તિજોરીઓમાં એક સમયે વડોદરાનાં મહારાણી તેમનાં ઘરેણાં મૂકતાં હતાં.
આ તિજોરીઓ ખાસ બ્રિટનથી મંગાવવામાં આવી હતી.
હાલમાં આ તિજોરીઓ વડોદરાની એમએસ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં છે.
વિશ્વયુદ્ધ વખતે વડોદરાની ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટને હસ્તપ્રતો સાચવવા માટે આ તિજોરીઓ ભેટમાં આપી દીધી હતી.
જુઓ તિજોરીના ઇતિહાસનો આ વીડિયો અહેવાલ...
અહેવાલ: પાર્થ પંડ્યા, શૂટ: વિપુલ, ઍડિટ: રવિ પરમાર