સ્વાતિ માલીવાલે કેમ કહ્યું કે, 'પિતા દ્વારા જ જાતીય હિંસાનો ભોગ બની એ મારું સત્ય'
સ્વાતિ માલીવાલે કેમ કહ્યું કે, 'પિતા દ્વારા જ જાતીય હિંસાનો ભોગ બની એ મારું સત્ય'
પ્રકાશિત
તાજેતરમાં, દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે તેમના પિતાના હાથે જાતીય હિંસાનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે વાત કરી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલાદિવસ નિમિત્તે જાહેર મંચ પરથી આપવામાં આવેલા આ નિવેદન પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને તેમણે જવાબ પણ આપ્યા હતા.
બીબીસીનાં રૂપા ઝાએ સ્વાતિ માલીવાલ સાથે આ મુદ્દે વાત કરી હતી.

ઇમેજ સ્રોત, ANI