બીમારીમાંથી ઊભાં થયેલાં આ મહિલા કેવી રીતે ગોલ્ડ મેડાલિસ્ટ બૉડીબિલ્ડર બન્યાં?

વીડિયો કૅપ્શન, બીમારીથી બૉડી બિલ્ડિંગ ચૅમ્પીયન બનવાની આ મહિલાની કહાણી શું છે?
બીમારીમાંથી ઊભાં થયેલાં આ મહિલા કેવી રીતે ગોલ્ડ મેડાલિસ્ટ બૉડીબિલ્ડર બન્યાં?
પ્રકાશિત

41 વર્ષીય રજની શ્રેષ્ઠાએ હાલમાં જ કાઠમાંડુમાં યોજાયેલી 55મી એશિયન બૉડીબિલ્ડીંગ અને ફીઝિક સ્પૉર્ટ્સ ચૅમ્પિયનશિપમં ગોલ્ડમેડલ જીત્યો છે.

તેમણે બીમારીના કારણે જિમ જવાનું શરૂ કર્યું હતું.

તેમના પતિની પ્રેરણાને કારણે તેઓ આ મુકામ હાંસલ કરી શક્યાં હતાં.

પરિવાર અને સમાજની પરવા કર્યા વગર તેમણે બૉડીબિલ્ડિંગક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે.

જોકે, સફળતા મળ્યા બાદ હવે બધા તેમનાં વખાણ કરતાં થઈ ગયાં હોવાનું તેઓ જણાવે છે.

આખરે કેવી રહી એક 15-16ની ઉંમરે મા બનનાર મહિલાની 40 વર્ષે બૉડીબિલ્ડર બનવાની સફર. જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

નેપાલી બૉડીબિલ્ડર
રેડ લાઇન
રેડ લાઇન