ગુજરાતમાં વાતાવરણ પલટાશે, કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન,
ગુજરાતમાં વાતાવરણ પલટાશે, કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?
પ્રકાશિત

ભારતમાં ચોમાસું ધીમેધીમે આગળ વધી રહ્યું છે. એ મુંબઈ સુધી ક્યારે પહોંચશે તેના પર સૌની નજર છે.

મુંબઈ પછી ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે.

પરંતુ હાલમાં ગુજરાતમાં વાતાવરણ પલટો આવી રહ્યો છે. એ પરિસ્થિતિમાં ચોમાસું કયા દિવસે ગુજરાતમાં પહોંચશે?

આવતા અઠવાડિયે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે?

વધુ જુઓ વીડિયોમાં...

ગુજરાતનું હવામાન ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images