ગુજરાત હવામાન: વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સની બે સિસ્ટમ સક્રિય, ગુજરાત પર શું અસર થશે?
ગુજરાત હવામાન: વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સની બે સિસ્ટમ સક્રિય, ગુજરાત પર શું અસર થશે?
પ્રકાશિત
ગુજરાતમાં બે દિવસ પછી ફરીથી હવામાનમાં પલટો આવી શકે છે. વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય છે તે હવે ભારત પર આવશે. ઉત્તર ભારતમાં તેની સીધી અસર થાય તેવી શક્યતા છે. પણ શું ગુજરાત પર તેની કોઈ અસર થશે? જુઓ વીડિયો.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન