ગુજરાત : વધુ એક નવી સિસ્ટમ સર્જાશે, રાજ્યના વાતાવરણમાં તેની શું અસર થશે?
ગુજરાત : વધુ એક નવી સિસ્ટમ સર્જાશે, રાજ્યના વાતાવરણમાં તેની શું અસર થશે?
પ્રકાશિત
રાજ્યના હવામાનમાં પરિવર્તન આવવાની શક્યતા છે. થોડાક જ દિવસમાં હવે રાજ્યમાં જીરું, ધાણા, વરિયાળી સહિતના પાક લણવાનો સમય નજીક આવી રહ્યો છે. આવા સમયમાં ઝાકળ સૌથી વધુ અસર કરતી હોય છે. શું ઝાકળ પડવાની કોઈ શક્યતા છે? જુઓ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ

ઇમેજ સ્રોત, EPA_AutoIngest
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



