Gujarat weather : ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારે થશે અને પવનમાં ફેરફાર થશે?
Gujarat weather : ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારે થશે અને પવનમાં ફેરફાર થશે?
પ્રકાશિત
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વહેલી સવાર અને મોડીરાત્રે ઠંડી તથા દિવસ દરમિયાન ઉનાળા જેવું તાપસમાન જોવા મળી રહ્યું છે.
અન્ય તરફ બંગાળની ખાડીમાં બનનારા લૉ-પ્રેશરને કારણે ગુજરાતના આસપાસના વિસ્તારમાં હવામાન પરિવર્તન જોવા મળી શકે છે. જો કે, નજીકનાં ભવિષ્યમાં ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી નથી, પરંતુ ગુજરાતમાં અનુભવતા પવનોની દિશા અને ગતિમાં ફરક પડી શકે છે.
વીડિયો : દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



