જ્યારે મહિલા મંત્રી કાખમાં બાળક લઈને મહત્ત્વપૂર્ણ મિટિંગમાં પહોંચ્યાં
જ્યારે મહિલા મંત્રી કાખમાં બાળક લઈને મહત્ત્વપૂર્ણ મિટિંગમાં પહોંચ્યાં
પ્રકાશિત
સ્વિડનનાં પર્યાવરણ મંત્રી રોમિના પૂરમોખ્તારી, માતા બન્યાં પછી લક્ઝમબર્ગ ખાતે યુરોપિયન સંઘની મહત્ત્વપૂર્ણ બેઠકમાં હાજર રહ્યાં હતાં.
યુરોપીય સંઘના અધિકારીઓનું કહેવું છે કે એવું કદાચ પહેલી વખત બની રહ્યું છે કે કોઈ મંત્રી તેમનાં બાળક સાથે બેઠકમાં પહોંચ્યાં હોય.
30 વર્ષીય રોમિનાનું કહેવું છે કે તેઓ નસીબદાર કે તેમને મંત્રીપદ અને માતૃત્વ.....એમ બેમાંથી એકની પસંદગી નથી કરવી પડી.
વર્ષ 2022માં રોમિના સ્વિડનમાં મંત્રી બન્યાં, ત્યારે સૌથી યુવાન મંત્રી હતાં.

ઇમેજ સ્રોત, Reuters
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



