અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા આઠ ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા

વીડિયો કૅપ્શન, USA Deportation : અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા આઠ ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા
અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા આઠ ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા
પ્રકાશિત

અમેરિકાથી ગેરકાયદે ભારતીયોને લઈને આવેલા પ્લેનમાં આઠ ગુજરાતીઓને આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપૉર્ટ ખાતે લાવવામાં આવ્યા. તેમને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસની વાનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. વધુ વિગત જાણો આ અહેવાલમાં.

અહેવાલ : બ્રિજલ શાહ

શૂટ - ઍડિટ : સાગર પટેલ

USA Deportation : અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા આઠ ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા
ઇમેજ કૅપ્શન, USA Deportation : અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા આઠ ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.