સાત વર્ષથી વ્હીલચૅર પર રહેલાં અમનપ્રીત, જે માતાપિતાનો સહારો બન્યાં

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
સાત વર્ષથી વ્હીલચૅર પર રહેલાં અમનપ્રીત, જે માતાપિતાનો સહારો બન્યાં
પ્રકાશિત

વ્હીલચૅર પર જઈ રહેલાં અમનદીપકોર પંજાબના બરનાલા જિલ્લાના અસ્પલ કલાન ગામનાં રહેવાસી છે.

અમનદીપ 7 વર્ષ પહેલાં સામાન્ય જીવન જીવી રહ્યાં હતાં, પરંતુ 2017ની એક ઘટનાએ તેમનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું.

કરોડરજ્જુમાં ઈજા થયા પછી અમનદીપના પગ કામ કરતા બંધ થઈ ગયા હતા.

તેમના પરિવારે તેમની સારવાર પછી જમીન અને દાગીના વેચી નાખ્યા હતા.

હવે અમન માત્ર પોતાનું જ ધ્યાન નથી રાખતાં માતાપિતાનો પણ સહારો બન્યાં છે.

જાણો તેમની પ્રેરણાદાયક કહાણી...

પંજાબ, મહિલા, પ્રેરણાદાયક કહાણી, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.