બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાઈ, ગુજરાત પર અસર થશે?

વીડિયો કૅપ્શન, Gujarat Weather: બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ કઈ તરફ આગળ વધશે? અને કેવી અસર જોવા મળશે?
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાઈ, ગુજરાત પર અસર થશે?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ આગળ વધીને મજબૂત બને તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ ડીપ્રેશન બનશે અને દક્ષિણ ભારતના વિસ્તારને સીધી અસર કરશે.

આ સિસ્ટમ અરબી સમુદ્ર સુધી પહોંચે એવી શક્યતા છે. તો ગુજરાતમાં આ તેના કારણે વરસાદ પડશે?

વીડિયો : દીપક ચુડાસમા/સુમિત વૈદ

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.