વિધવા બહેનોને સરકારી સહાય મળે એ યોજના શું છે અને લાભ કેવી રીતે મેળવવો?
વિધવા બહેનોને સરકારી સહાય મળે એ યોજના શું છે અને લાભ કેવી રીતે મેળવવો?
પ્રકાશિત
પતિના મૃત્યુ બાદ પત્નીને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સરકારની એક યોજના છે. યોજનાનું નામ છે ગંગાસ્વરૂપા સહાય યોજના.
આ યોજના શું છે અને તેમાં વિધવા મહિલાઓને દર મહિને આર્થિક સહાય સિવાયના અન્ય કયા લાભ મળે છે? કેવી રીતે આ સહાય મેળવી શકાય?
આ યોજનાનો લાભ યથાવત રહે તે માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? વગેરે બાબતોની સમજ માટે જુઓ આ વીડિયો.

ઇમેજ સ્રોત, Getty Images





