MBAનું ભણતી એ યુવતી જે ઘોડાનો તબેલો પણ ચલાવે છે
MBAનું ભણતી એ યુવતી જે ઘોડાનો તબેલો પણ ચલાવે છે
પ્રકાશિત
પંજાબમાં આવેલા ભટિંડાના રામસરા ગામનાં મુસ્કાન સિધ્ધુ સ્ટડફાર્મ એટલે કે ઘોડાનો તબેલો ચલાવે છે.
વર્ષો પહેલાં મુસ્કાનના પિતા તબેલો સંભાળતા હતા પણ કેટલાંક કારણોસર તેમણે આ કામ મૂકી દીધું હતું.
મુસ્કાન MBA કરી રહ્યાં છે. સાથે સાથે ઘોડાઓની સારસંભાળ પણ રાખે છે અને રેસિંગ પણ કરે છે.
વધુ જાણો આ વીડિયોમાં...




