ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વરસાદની શક્યતા કેટલી, કેવી ઠંડી પડશે?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : ડિસેમ્બરની ઠંડીમાં રાજ્યમાં વરસાદની શક્યતા કેટલી, કેવી ઠંડી પડશે?
ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વરસાદની શક્યતા કેટલી, કેવી ઠંડી પડશે?
પ્રકાશિત

ગુજરાતમાં શિયાળો શરૂ થઈ ગયો હોવા છતાં હજુ પણ જોઈએ તેવી ઠંડી પડતી નથી. કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ધીમેધીમે વધી રહ્યું છે.

જોકે હજુ પણ કેટલાક વિસ્તારોમાં દિવસના સમયે ગરમીનો અનુભવ પણ થાય છે.

આ વીડિયોમાં જાણીએ કે આવનારા દિવસોમાં ગુજરાતમાં ઠંડી કેવી પડશે અને શું આ દિવસોમાં વરસાદની કોઈ શક્યતા છે ખરી.

જુઓ વીડિયો અહેવાલ.

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.