ગુજરાતમાં બે દિવસ સુધી છવાશે વાદળો, ફરી પડશે વરસાદ?

વીડિયો કૅપ્શન,
ગુજરાતમાં બે દિવસ સુધી છવાશે વાદળો, ફરી પડશે વરસાદ?
પ્રકાશિત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. જોકે, હાલમાં ભારત પર કોઈ મોટી સિસ્ટમ સર્જાયેલી છે.

આવનારા બે દિવસ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે.

પરંતુ તેના કારણે વરસાદ પડે તેવી ગુજરાતમાં શક્યતા નથી.

આવનારા એક અઠવાડિયામાં અન્ય રાજ્યોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

ક્યાં પડશે વરસાદ? વધુ જુઓ આ વીડિયોમાં...

વાતાવરણ વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images