બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર ક્યારે પહોંચશે, પહેલાં ક્યાં પડશે ભારે વરસાદ?
બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર ક્યારે પહોંચશે, પહેલાં ક્યાં પડશે ભારે વરસાદ?
પ્રકાશિત
રાજ્યમાં હાલ વરસાદની બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કચ્છ તથા સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજી પણ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદ બાદ હાલ ઘણા વિસ્તારોને રાહત મળી છે અને વરાપ જેવી સ્થિતિ દેખાઈ રહી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે.
ગુજરાત પર નવી સિસ્ટમની શું અસર થશે? રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે? અને કઈ તારીખથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે? જાણો આ વીડિયો અહેવાલમાં....
વીડિયો: દીપક ચુડાસમા
ઍડિટ: સુમિત વૈદ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



