You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવી પ્રસ્તાવિત કાયદા વ્યવસ્થામાં મહિલાઓ માટે શું બદલાશે?
નવી પ્રસ્તાવિત કાયદા વ્યવસ્થામાં મહિલાઓ માટે શું બદલાશે?
પ્રકાશિત
હાલ ભારતમાં જે ન્યાય પ્રાણાલી ચાલે છે તે 160 વર્ષ જૂની છે. જોકે, તેમાં સમયાંતરે ફેરફાર થતા આવ્યા છે. અને હવે ફરીથી IPCમાં ભારત સરકારે ફેરફારો કરવાનું નક્કી કર્યું છે. જુઓ મહિલાઓને લગતા કયા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા?