El Niño ને કારણે ગુજરાતના વાતાવરણમાં કેવાં પરિવર્તનો આવશે? ગરમી અને વાવાઝોડાં વધશે?

વીડિયો કૅપ્શન, El Niño ને કારણે ગુજરાતના વાતાવરણમાં કેવાં પરિવર્તનો આવશે? ગરમી અને વાવાઝોડાં વધશે?
El Niño ને કારણે ગુજરાતના વાતાવરણમાં કેવાં પરિવર્તનો આવશે? ગરમી અને વાવાઝોડાં વધશે?
પ્રકાશિત

અલ નીનોને કારણે આ વર્ષે વાતાવરણમાં ઘણો ફેરફાર જોવા મળશે.

માત્ર ગુજરાત કે ભારત નહીં પરંતુ તેની અસર સમગ્ર દુનિયામાં જોવા મળશે. ત્યારે જાણીએ શું આ વર્ષે અલ નીનોને કારણે ગરમી, દાવાનળ અને વાવાઝોડાંની ઘટના વધશે?

વીડિયો : સમીના શેખ અને દિતિ બાજપેયી

ગુજરાતમાં કેટલી ગરમી પડશે

ઇમેજ સ્રોત, Getty Images