ગુજરાતમાં ક્યાં પડશે સૌથી વધારે ગરમી? શું છે આગાહી?
ગુજરાતમાં ક્યાં પડશે સૌથી વધારે ગરમી? શું છે આગાહી?
પ્રકાશિત
ભારતના મોટા ભાગના પશ્ચિમના વિસ્તારોમાં વરસાદ પાડવાની શક્યતાઓ નહીંવત્ છે.
તેનું મુખ્ય કારણ એ છે કે, અરબી સમુદ્રમાં એક ઍન્ટી-સાયકલોન છે, જેના કારણે દક્ષિણ-પૂર્વથી આવતા પવનો આ એન્ટી-સાયકલોન રોકી દે છે.
તે સિવાય, ભારતના બિહાર અને મરાઠવાડા વિસ્તારમાં સાયકલોનિક સિરક્યુલેશન છે, જેના કરે આ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. પરંતુ આ વરસાદ છુટોછવાયો હશે.
આ સિવાય 9 મેની આસપાસ મધ્ય-પૂર્વમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે અને તેના કારણે 10-11-12 મે સુધી તેની અસર રહેશે.
ભારતીય હવામાન વિભાગે, ગુજરાતમાં હિટવેવની આગાહી જાહેર કરી છે. જેના કારણે ગુજરાતમાં અતિશય વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.
તો આ વીડિયોમાં વિસ્તારપૂર્વક જાણો કે ગુજરાતના ક્યાં જિલ્લાઓમાં કેવું તાપમાન રહેશે.

ઇમેજ સ્રોત, Getty Images



