You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનીઓની વેદના વ્યક્ત કરવા જ્યારે મહિલા કલાકારો ઊતર્યાં મેદાનમાં
અફઘાનિસ્તાનીઓની વેદના વ્યક્ત કરવા જ્યારે મહિલા કલાકારો ઊતર્યાં મેદાનમાં
પ્રકાશિત
અફઘાનિસ્તાન હવે લાંબા સમયથી તાલિબાન શાસન હેઠળ છે.
જ્યારથી તાલિબાનોએ અફઘાનિસ્તાનનું શાસન તેમનાં કબ્જામાં લીધું ત્યારથી ત્યાં સતત અવનવા પ્રતિબંધો મૂકાઈ રહ્યા છે.
તાલિબાનીઓએ સંગીત પર પણ પ્રતિબંધ મૂક્યો છે અને તેઓ સંગીતનાં સાધનો પણ તોડી રહ્યા છે. ઘણાં કલાકારોએ તેના કારણે વતન છોડી દીધું છે.
આ બધી પરિસ્થિતિઓ વચ્ચે અફઘાનિસ્તાનની મહિલાઓની વેદના વ્યક્ત કરવા મહિલા કલાકારોએ બીડું ઊપાડ્યુુુું છે.
અફઘાનિસ્તાનની બહાર રહી તેઓ કઈ રીતે અનેક ગીતો બનાવી આ લડાઈમાં પોતાનો ફાળો આપી રહ્યાં છે તે જુઓ આ વીડિયોમાં...