ગુજરાતમાં ફરી પલટાશે હવામાન, કઈ તારીખોમાં પડશે કમોસમી વરસાદ?
ગુજરાતમાં ફરી પલટાશે હવામાન, કઈ તારીખોમાં પડશે કમોસમી વરસાદ?
પ્રકાશિત
ગુજરાતનું હવામાન ફરી પલટાય તેવી શક્યતા છે.
ગુજરાતના આકાશમાં વાદળો તો દેખાશે પણ તે ખૂબ ઊંચાઈ પર હોવાના કારણે વરસાદની શક્યતા નથી.
ગુજરાતના વાતાવરણ વિશેની તમામ અપડેટ જાણો આ વીડિયો અહેવાલમાં.

ઇમેજ સ્રોત, Getty Images