Blood Group કેમ જાણવું જોઈએ? રૅર બ્લડગ્રૂપ કોને કહેવાય?
Blood Group કેમ જાણવું જોઈએ? રૅર બ્લડગ્રૂપ કોને કહેવાય?
પ્રકાશિત
તમારી પાસે ક્યારેય બ્લડ ડૉનેટ કરવાનો મૅસેજ આવ્યો છે? ઘણાં લોકોએ ક્યારેક તો આવી સ્થિતિનો સામનો કર્યો જ હોય છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે એવું બ્લડગ્રૂપ પણ હોય છે જે યુનિવર્સલ ડૉનર હોય છે શું તમને એ ખબર છે કે એવું બ્લડગ્રૂપ પણ હોય છે જે રૅર એટલે કે બહુ જ ઓછું મળે છે? તો આ વીડિયોમાં જાણો અલગ અલગ બ્લડ ગ્રુપ વિશે.
વીડિયો- કલ્પના શાહ અને આમરા આમિર

ઇમેજ સ્રોત, Science Photo Library
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



