ગુજરાતમાં નવી સિસ્ટમ બનતાં કયા જિલ્લામાં માવઠાની વધુ શક્યતા?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં નવી સિસ્ટમ બનતાં કયા જિલ્લામાં માવઠાની વધુ શક્યતા?
ગુજરાતમાં નવી સિસ્ટમ બનતાં કયા જિલ્લામાં માવઠાની વધુ શક્યતા?
પ્રકાશિત

ગુજરાતમાં ફરી હવામાન પલટાશે એવી શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરીની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. હવામાનમાં આ પલટો જોવા મળી રહ્યો છે એની વિગતવાર સમજણ માટે જુઓ આ વીડિયો.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ

Gujarat Weather Update: કેટલા દિવસ માવઠાની આગાહી? ક્યારે બદલાશે હવામાન?

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, Gujarat Weather Update: કેટલા દિવસ માવઠાની આગાહી? ક્યારે બદલાશે હવામાન?
વૉટ્સઍપ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.