'પ્લેનનું પૈડું ઝાડ સાથે અથડાયું અને...' અમદાવાદ પ્લેન દુર્ઘટનાને નજરે જોનારે શું કહ્યું?
'પ્લેનનું પૈડું ઝાડ સાથે અથડાયું અને...' અમદાવાદ પ્લેન દુર્ઘટનાને નજરે જોનારે શું કહ્યું?
પ્રકાશિત
ગત 12 જૂનના રોજ અમદાવાદ ખાતે થયેલા પ્લેન ક્રૅશમાં વિમાનમાં સવાર 242 પૈકી 241 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ ઘટનાને કારણે રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન પણ ખેંચાયું હતું.
આ ઘટનાને નજરે જોનારા એક વ્યક્તિ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયાનું આ વિમાન પહેલાં મેઘાણીનગર ખાતે આવેલી માનવીય વસાહતો પર પડવાનું હતું, પરંતુ પાઇલટની સમયસૂચકતા અને અનુભવને કારણે તેમણે આ પ્લેન મેડિકલ સ્ટુડન્ટ્સની હૉસ્ટેલ અને મેસ પાસે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રત્યક્ષદર્શીએ કેમ વિમાનના પાઇલટને 'સેલ્યૂટ' મારી?
જુઓ, સંપૂર્ણ વીડિયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

ઇમેજ સ્રોત, Getty Images



