ગુજરાતમાં હવે વરસાદ ક્યારે પડશે, નવી સક્રિય થયેલી સિસ્ટમ ક્યાં પહોંચી?
ગુજરાતમાં હવે વરસાદ ક્યારે પડશે, નવી સક્રિય થયેલી સિસ્ટમ ક્યાં પહોંચી?
પ્રકાશિત
એક સિસ્ટમ સક્રિય થઈ છે જે રાજસ્થાન તરફ આગળ વધશે અને તેની ગુજરાત પર અસર થશે. રાજ્યમાં 13 તારીખથી 17 તારુખ સુધીમાં વરસાદ રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગ પ્રમાણે 12 અને 13 જુલાઈની આસપાસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફરીથી વરસાદનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ સિવાય ક્યાં કેવી સ્થિતિ રહેશે? જુઓ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : અવધ જાની

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



