ગુજરાત પર કઈ સિસ્ટમ સક્રિય થઈ? સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યારે પડશે ભારે ગરમી?
ગુજરાત પર કઈ સિસ્ટમ સક્રિય થઈ? સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યારે પડશે ભારે ગરમી?
પ્રકાશિત
ગુજરાતમાં ગયા સપ્તાહે ક્યાંક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ ઉપરાંત રાજ્યના કેટલાક જિલ્લામાં ગરમીથી જનતાને રાહત પણ મળી હતી. જોકે, હવે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આ ઠંડક વધુ દિવસો નહીં અનુભવાય.
આગામી દિવસોમાં રાજ્યના ક્યા જિલ્લામાં હીટ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે અને ક્યાં પવનો ફૂંકાશે? આ બધું જુઓ આજના વીડિયોમાં.
વીડિયો : દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



