મુઝફ્ફરનગરમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને માર મરાવ્યા મામલે અત્યાર સુધી શું શું થયું?

મુઝફ્ફરનગરમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને માર મરાવ્યા મામલે અત્યાર સુધી શું શું થયું?
પ્રકાશિત

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો એક વીડિયો વાઇરલ થતા વિવાદ સર્જાયો છે.

વીડિયો વાઇરલ થતાં એક ખાનગી સ્કૂલનાં શિક્ષિકાએ શાળામાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ પાસેથી માર ખવડાવ્યાનો આરોપ લાગ્યો હતો.

આરોપી શિક્ષિકા મુસ્લિમો વિરુદ્ધ બોલી રહ્યાં હોવાનો પણ આરોપ કરાયો છે.

આ મામલામાં બાળકનાં માતાપિતા પોતાના બાળકને નિર્દયતાપૂર્વક માર મરાયાનો આરોપ લગાવી રહ્યાં છે.

આ સમગ્ર મામલાએ હવે રાજકીય રંગે અખત્યાર કરી લીધો છે.

જુઓ, અત્યાર સુધી આ વિવાદમાં શું શું બન્યું?

બીબીસી ગુજરાતી
રેડ લાઇન
રેડ લાઇન