માનસી પારેખ અને દર્શિલ સફારીએ કહી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'ની પડદા પાછળની વાતો

માનસી પારેખ અને દર્શિલ સફારીએ કહી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'ની પડદા પાછળની વાતો
પ્રકાશિત

હાલમાં જ ગુજરાતી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ' રિલીઝ થઈને ચર્ચામાં આવી છે.

ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં માનસી પારેખ પોતે અભિનય પણ કરી રહ્યાં છે. સાથે જ આ ફિલ્મમાં રત્ના પાઠક અને દર્શિલ સફારી પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

આ ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ માનસી પારેખ અને દર્શિલ સફારી સાથે વાતચીત કરી.

 

વીડિયો - સાગર પટેલ/ પવન જયસ્વાલ

બીબીસી
બીબીસી