આ ચોમાસામાં અલ-નીનો કે લા-નીનામાંથી કોની અસર થશે? વરસાદની પૅટર્ન બદલાશે?
આ ચોમાસામાં અલ-નીનો કે લા-નીનામાંથી કોની અસર થશે? વરસાદની પૅટર્ન બદલાશે?
પ્રકાશિત
ભારતીય હવામાન વિભાગની સાથે ખાનગી હવામાન સંસ્થાએ પણ આ વર્ષે ચોમાસું સારું જવાની આગાહી કરી છે. આ બધામાં અલ નીનો અને લા નીનોની સ્થિતિ પણ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. એમાં જો કોઈ ફેરફાર થાય તો ચોમાસા પર પણ તેની અસર થતી હોય છે. જો કે, ચોમાસા પર અસર માત્ર અલ નીનો કે લા નીનો નહીં અન્ય પરિબળો પણ કરે છે. આજના વીડિયોમાં જુઓ કે આ વર્ષે ચોમાસામાં શું થશે? કેટલા ટકા વરસાદ થશે અને ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે?
વીડિયો - દીપક ચુડાસમા
ઍડિટ - આમરા આમિર

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



