You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચોમાસું મુંબઈમાં તો પહોંચી ગયું, હવે ગુજરાતમાં ક્યારથી વરસાદની આગાહી છે?
ચોમાસું મુંબઈમાં તો પહોંચી ગયું, હવે ગુજરાતમાં ક્યારથી વરસાદની આગાહી છે?
પ્રકાશિત
દેશમાં આ વખતે ચોમાસું વહેલું શરૂ થયું હોવા છતાં હજુ સુધી ગુજરાતમાં વાવણીલાયક વરસાદ શરૂ નથી થયો.
મુંબઈમાં ચોમાસું બેસી ગયું છે અને ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડ્યો હતો.
પરંતુ બાદમાં સિસ્ટમ નબળી પડી ગઈ હતી અને વરસાદે વિરામ લઈ લીધો.
સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસું બેસે એના ચાર-પાંચ દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પણ આ વર્ષે એવું થયું નથી.
રાજ્યમાં ચોમાસા પહેલાં માવઠું થયું પણ હજી ચોમાસું શરૂ થયું નથી. તો ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે અને ક્યારે વરસાદ પડશે?
જુઓ વીડિયો...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન