વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત પર છવાશે વાદળો, ક્યાં પડશે વરસાદ?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત પર છવાશે વાદળો, ક્યાં પડશે વરસાદ?
પ્રકાશિત
રાજ્યમાં ફરીથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાન પંજાબ અને ઉત્તર ભારતના રાજ્યોમાં પણ વાદળ છવાશે.
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર ગુજરાત પર પણ પડી શકે છે.
રાજ્યના કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે? તે જાણવા માટે જુઓ વીડિયો

ઇમેજ સ્રોત, Getty Images