ગુજરાતમાં કૉંગ્રેસ કેમ આટલી ખરાબ રીતે હારી? શું માને છે ગેનીબહેન ઠાકોર?

વીડિયો કૅપ્શન, કૉંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે કૉંગ્રેસની હાર પાછળ કઈ ખામી હોવાનો ખુલાસો કર્યો?
ગુજરાતમાં કૉંગ્રેસ કેમ આટલી ખરાબ રીતે હારી? શું માને છે ગેનીબહેન ઠાકોર?
પ્રકાશિત

ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પરથી કૉંગ્રેસનાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં ગેનીબહેન ઠાકોરે વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે કરેલી ભૂલો વિશે વાત કરી.

ગુજરાતમાં 156 બેઠકો જીતીની ભાજપે રેકૉર્ડ સર્જ્યો છે તો કૉંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી છે.

કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર એવાં ધારાસભ્યોમાં છે જેઓ ભાજપની આંધીમાં પણ પોતાની બેઠક બચાવી શક્યાં છે.

ચૂંટણીના પરિણામ પર સમીક્ષા બેઠકમાં આવેલાં ગેનીબહેને શું કહ્યું?

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથેની વિશેષ વાતચીતમાં ભાજપ અને તેની રાજનીતિ પર આકરા પ્રહાર કર્યા હતા.

વીડિયો - સાગર પટેલ/જય બ્રહ્મભટ્ટ/રવિ પરમાર

બીબીસી
બીબીસી