ગુજરાતમાં બદલાયેલા હવામાન પાછળ શું કારણ છે, ઠંડી કેમ નથી પડી રહી?
ગુજરાતમાં બદલાયેલા હવામાન પાછળ શું કારણ છે, ઠંડી કેમ નથી પડી રહી?
પ્રકાશિત
વર્ષ 2023નો આજે છેલ્લો દિવસ છે. ડિસેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે પરંતુ ગુજરાતમાં હજુ સુધી એટલી ઠંડી પડી રહી નથી.
આ વર્ષનું હવામાન જોઈએ તો તેમાં પણ ઊતાર-ચઢાવ જોવા મળ્યા છે. ક્યાંક વાવાઝોડાં, ક્યાંક માવઠાં તો ક્યાંક અતિશય ગરમી, એમ પ્રતિકૂળ હવામાનનો દૌર ચાલુ રહ્યો છે.
સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બરથી સારી ઠંડી પડતી હોય છે પરંતુ હજુ સુધી આ વર્ષે સારી ઠંડી પડી નથી.
ગુજરાતમાં શીતલહેરમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. શું ગુજરાતમાં શિયાળાની પેટર્ન બદલાઈ રહી છે?
શું ગુજરાતમાં ઠંડી ઓછી થઈ જશે? વધુ જુઓ આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images



