મજૂર પરિવારની ત્રણેય દીકરીઓએ એકસાથે પાસ કરી UGC -NET ની પરીક્ષા
મજૂર પરિવારની ત્રણેય દીકરીઓએ એકસાથે પાસ કરી UGC -NET ની પરીક્ષા
પ્રકાશિત
પંજાબના માનસાના બુલઢાણામાં રહેતા એક મજૂર પરિવારની દીકરીઓએ પોતાના પરિવારનું નામ ઉજાળ્યું છે.
મજૂર માતાની આ ત્રણેય દીકરીઓએ કૉલેજમાં લેક્ચરર અને પ્રોફેસર બનવા માટે જરૂરી મનાતી યુજીસી-નેટની પરીક્ષા એક સાથે પાસ કરી બતાવી છે.
હવે બહેનોનું સ્વપ્ન છે કે તેમની મહેનતના બળે હવે માને ક્યારેય બહાર મજૂર કરવા માટે ન જવું પડે. આ સિવાય ત્રણેય બહેનો આગળ ભણીને ડૉક્ટરેટ કરવા માગે છે.
જુઓ, તેમની પ્રેરક કહાણી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



