સુનીતા વિલિયમ્સ : ગુજરાતના ઝુલાસણ ગામમાં રહેતા તેમના ભાઈએ બાળપણની કઈ યાદો વાગોળી?

વીડિયો કૅપ્શન, Sunita Willams : ગુજરાતના ઝુલાસણ ગામમાં રહેતા તેમના ભાઈએ બાળપણની કઈ યાદો વાગોળી?
સુનીતા વિલિયમ્સ : ગુજરાતના ઝુલાસણ ગામમાં રહેતા તેમના ભાઈએ બાળપણની કઈ યાદો વાગોળી?
પ્રકાશિત

બુધવારે વહેલી સવારે અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરશે. તેઓ સકુશળ પરત ફરે તે માટે નાસા, સ્પેસઍક્સ તથા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમુદાય પ્રયત્નશીલ છે.

આ સાથે ગુજરાતના ઝુલાસણ ગામ ખાતે પણ લોકો પૂજાઅર્ચના કરી રહ્યા છે. સુનીતા વિલિયમ્સના પિતા આ ગામના રહીશ હતા અને અહીંથી અમેરિકા સ્થળાંતરિત થયા હતા.

બીબીસી ગુજરાતીએ ઝુલાસણ ખાતે સુનીતા વિલિયમ્સના પિતરાઈ ભાઈ દિનેશભાઈ રાવળ સાથે વાતચીત કરી હતી, જેમણે સુનીતાની નાનપણની વાતો વાગોળી હતી. જુઓ આ વીડિયોમાં.

સુનિતા વિલિયમ્સ, નાસા, બૉઇંગ, સ્પેસેક્સ, ડ્રેગન વિમાન,
ઇમેજ કૅપ્શન, સુનીતા વિલિયમ્સના પિતરાઈ ભાઈ દિનેશભાઈ રાવળ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.