ગુજરાતમાં ત્રણ દિવસ સુધી રહેશે વરસાદનું જોર, કયા જિલ્લાઓમાં વધારે વરસાદની શક્યતા?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ત્રણ દિવસ સુધી રહેશે વરસાદનું જોર, કયા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા?
ગુજરાતમાં ત્રણ દિવસ સુધી રહેશે વરસાદનું જોર, કયા જિલ્લાઓમાં વધારે વરસાદની શક્યતા?
પ્રકાશિત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર ઘટી ગયું હતું. પરંતુ આજ ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે.

ગુજરાતમાં અને ભારતના મધ્ય વિસ્તાર સુધી મોનસૂન ટ્રફનું નિર્માણ થયું છે અને એના લીધે ગુજરાતમાં વરસાદ પડશે.

આ પહેલાં ગુજરાતમાં સોમવારે કચ્છ, અમરેલી અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

એવામાં આજથી ગુજરાતમાં ફરી વરસાદ વધવાની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી છે.

વળી, ગુજરાતના ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.

બીબીસીના આ વીડિયોમાં જોવો, ગુજરાતના ક્યાં વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાની શક્યતા છે?

ગુજરાતમાં ચોમાસું, વરસાદ, આગાહી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images