ગર્ભનિરોધક ગોળીઓ લેતા મહિલાઓ આટલી કેમ ગભરાય છે? જાણો તેના લાભ-ગેરલાભ

વીડિયો કૅપ્શન, ગર્ભનિરોધક ગોળીઓ લેતા મહિલાઓ આટલી ગભરાય છે કેમ? જાણો તેના લાભાલાભ
ગર્ભનિરોધક ગોળીઓ લેતા મહિલાઓ આટલી કેમ ગભરાય છે? જાણો તેના લાભ-ગેરલાભ
પ્રકાશિત

ગર્ભનિરોધક અંગે જાતભાતની ધારણાઓ છે.

પૂરતા સંશોધન કે અભ્યાસ વગર એકાદ-બે કિસ્સામાં થયેલા અનુભવોને આધારે ગર્ભનિરોધકના ઉપયોગ કે અટકાવાની સલાહ આપતા તમે ઘણા લોકોને જોયા હશે.

ખાસ કરીને મહિલાઓમાં ગર્ભનિરોધક ગોળીઓ બાબતે ઘણી ધારણા જોઈ અને તેનો અનુભવેય કર્યો હશે.

આ પૈકી ઘણી માન્યતાઓ એવી પણ છે જેના કેટલાક પુરાવા છે, પરંતુ કેટલીક માન્યતાઓ સાવ વિચિત્ર રીતે લોકોના મનમાં ઘર કરી ચૂકી છે.

બીબીસીના આ અહેવાલમાં અમે તમને મહિલાઓ માટેની ગર્ભનિરોધક ગોળીના ફાયદા-નુકસાનથી વાકેફ કરીશું.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રેડ લાઇન
રેડ લાઇન