ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી અને વરસાદને લઈને શું છે આગાહી?
ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી અને વરસાદને લઈને શું છે આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે હીટ વેવની આગાહી પણ કરી છે.
ગુજરાતમાં એક તરફ ઘણા વિસ્તારોમાં દિવસે કાળઝાળ ગરમી પડી રહી છે, તો ઘણી જગ્યાએ સાંજના સમયે વાતાવરણમાં થોડી ઠંડક પણ જોવા મળી રહી છે. આનું કારણે આ વિસ્તારોમાં ફૂંકાતો પવન માનવામાં આવી રહ્યું છે.
તો ગુજરાતમાં કયા વિસ્તારમાં ફૂંકાશે પવન, ક્યારથી પડશે પુષ્કળ ગરમી?
આવનારા દિવસોમાં શું વરસાદની કોઈ શક્યતા રાજ્યમાં છે એ વિશેની રાજ્યના હવામાનની સરળ ભાષામાં સમજણ માટે જુઓ આ વીડિયો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



