You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ભાજપના બળવાખોર નેતાઓ પક્ષને કેટલું નુકસાન કરશે?
ગુજરાતમાં ભાજપના બળવાખોર નેતાઓ પક્ષને કેટલું નુકસાન કરશે?
પ્રકાશિત
ગુજરાતમાં હાલમાં બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે દરેક પક્ષે ટિકિટ મામલે બળવાની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે.
અનેક બેઠકો પર પોતાના જ પક્ષ સામે બળવો કરી અપક્ષ ઊભા રહેનારા ઉમેદવારો પણ જોવા મળી રહ્યા છે.
ત્રિપાંખિયા જંગના વિશ્લેષણ વચ્ચે આ વિદ્રોહી ઉમેદવારોએ ચૂંટણીને મુખ્ય પક્ષો માટે વધુ પડકારજનક બનાવી છે.
કઈ બેઠકો પર આ ઉમેદવારો આશ્ચર્ય સર્જી શકે એના માટે જુઓ બીબીસીનો આ અહેવાલ.