એ બિલાડી, જે ફિફાની મૅચ કોણ જીતશે, તેની ભવિષ્યવાણી કરે છે

વીડિયો કૅપ્શન, એ બિલાડી, જે FIFA ની મૅચ કોણ જીતશે, તેની ભવિષ્યવાણી કરે છે
એ બિલાડી, જે ફિફાની મૅચ કોણ જીતશે, તેની ભવિષ્યવાણી કરે છે
પ્રકાશિત

ફિફા વિશ્વકપનો રોમાંચ સમગ્ર વિશ્વમાં છવાયેલો છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર બિલી નામની એક બિલાડી ખૂબ જ વાઇરલ થઈ રહી છે.

તે ફૂટબૉલ વર્લ્ડકપની મૅચ કોણ જીતશે, તેની આગાહી કરે છે.

વર્લ્ડકપ દરમિયાન બિલ્લીની 23માંથી 21 આગાહી સાચી પડી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન