ગુજરાત : કાચી કેરીમાંથી આંબોળિયાં કેવી રીતે બને છે? મહીસાગરનાં આંબોળિયાં કેવી રીતે દેશની બજારમાં ખ્યાત થયાં?

વીડિયો કૅપ્શન, કાચી કેરીમાંથી આંબોળિયાં કેવી રીતે બને છે?, મહીસાગરનાં આંબોળિયાં કેવી રીતે દેશનાં માર્કેટોમાં જાણીતાં બન્યાં?
ગુજરાત : કાચી કેરીમાંથી આંબોળિયાં કેવી રીતે બને છે? મહીસાગરનાં આંબોળિયાં કેવી રીતે દેશની બજારમાં ખ્યાત થયાં?
પ્રકાશિત

મહીસાગર જિલ્લાના બાલાસિનોર, સંતરામપુર, વીરપુર તથા લુણાવાડાનાં આંબોળિયાં ગુજરાતભરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને દેશનાં અલગ-અલગ સ્થળોએ પણ તેની માગ રહે છે.

આંબા ઉતારવાથી માંડીને તેને બજાર સુધી પહોંચવામાં એક મહિના જેટલો સમય લાગે છે. એક વિશિષ્ટ ખાસિયત અહીંની કેરીઓને ખટાશ આપે છે.

આ પંથકના આંબોળિયાં ઉપરાંત આમચૂર પાઉડર પણ વિખ્યાત છે, જેનો ઉપયોગ રસોઈ દરમિયાન થાય છે.

આંબોળિયાં બનાવવાની પ્રક્રિયા તથા તેની ખટાશના રહસ્ય વિશે જાણવા માટે જુઓ આ વીડિયો.

મહિસાગર જિલ્લાના આંબોડિયા તથા આમચૂર પાઉડર કેવી રીતે બને છે, મહિસાગરના આંબોડિયાની ખટાશનું રહસ્ય

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન