દેવ આનંદની આ ફિલ્મના શૂટિંગમાં સેટ પર કેમ પોલીસે આવવું પડ્યું હતું?

વીડિયો કૅપ્શન, દેવ આનંદની આ ફિલ્મના શૂટિંગમાં સેટ પર કેમ પોલીસે આવવું પડ્યું?
દેવ આનંદની આ ફિલ્મના શૂટિંગમાં સેટ પર કેમ પોલીસે આવવું પડ્યું હતું?
પ્રકાશિત

એવરગ્રીન સ્ટાર દેવ આનંદ. જેમની 100મી વર્ષગાંઠ મનાવાઈ રહી છે.

ભારત જ નહીં નેપાળ અને પાકિસ્તાનમાં પણ દેવ આનંદના ઘણા ચાહકો છે.

1943માં દેવ આનંદ લાહોરથી મુંબઈ આવ્યા અને હંમેશને માટે અહીંના થઈ ગયા.

લાંબી ફિલ્મી કારકિર્દીમાં ભારતીય સિનેમાજગતના લગભગ બધા પડાવો નરી આંખે જોનારા દેવ આનંદના ઘણા કિસ્સા આજેય પ્રખ્યાત છે.

જાણો, આ ખાસ રજૂઆતમાં તેમના આવા જ કેટલાક દુર્લભ કિસ્સા.

દેવ આનંદ

ઇમેજ સ્રોત, Getty Images

રેડ લાઇન
રેડ લાઇન