ગુજરાતમાં વાદળોની આવન-જાવન, આ મજબૂત સિસ્ટમથી વરસાદની કોઈ શક્યતા ખરી?

વીડિયો કૅપ્શન, આ મજબૂત સિસ્ટમથી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા ખરી?
ગુજરાતમાં વાદળોની આવન-જાવન, આ મજબૂત સિસ્ટમથી વરસાદની કોઈ શક્યતા ખરી?
પ્રકાશિત

ભારત તરફ હવામાનની એક મજબૂત સિસ્ટમ આવી રહી છે.

હાલ ગુજરાતમાં વાદળો ક્યારેક દેખાઈ રહ્યાં છે તો ક્યારેક નહીં. ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે, તો વહેલી સવારે ઠંડી પણ અનુભવાય છે.

તો શું ભારત પર આવનારી આ મજબૂત સિસ્ટમ ગુજરાતમાં કમોસમી વરસાદ લાવશે, આ અઠવાડિયે ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા ખરી. ગુજરાતના હવામાનને નકશા સાથે સ્ક્રીન પર સરળતાથી સમજણ માટે જુઓ આ વીડિયો.

ગુજરાત હવામાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.