You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જામ ખંભાળિયા : ઈસુદાન માટે બેઠક જીતવી અઘરી કેમ છે?
જામ ખંભાળિયા : ઈસુદાન માટે બેઠક જીતવી અઘરી કેમ છે?
પ્રકાશિત
આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને ગુજરાતમાં પક્ષના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા છે.
જામખંભાળિયા તાલુકાના પીપળિયા ગામે 10 જાન્યુઆરી 1982ના રોજ જન્મેલા ખેડૂતપુત્ર ઈસુદાને પત્રકાર બનવાનું નક્કી કર્યું હતું અને અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો.
2016માં વીટીવી જેવી અગ્રણી ચેનલમાં તંત્રી તરીકે જોડાયા પછી કારકિર્દીને મહત્ત્વનો વળાંક મળ્યો અને
'મહામંથન' ડિબેટ શોની લોકપ્રિયતા સાથે ઈસુદાનની લોકપ્રિયતા પણ વધી હતી.
ખેડૂતપુત્ર તરીકે જન્મેલાં ઈસુદાન ગઢવીના પત્રકારથી લઈને રાજનેતા બનવા સુધીની સમગ્ર કહાણી જાણવા માટે જુઓ આ અહેવાલ...