ગુજરાતમાં ક્યાં ભારે વરસાદની આગાહી? ચોમાસું ક્યાં સુધી સક્રિય રહેશે?

ગુજરાતમાં ક્યાં ભારે વરસાદની આગાહી? ચોમાસું ક્યાં સુધી સક્રિય રહેશે?
પ્રકાશિત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં પાછલા અમુક દિવસથી મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદને લઈને શું આગાહી છે? ગુજરાતમાં ચોમાસું ક્યાં સુધી સક્રિય રહેશે? જેવા સવાલોના જવાબ જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન