ચોમાસું આ તારીખથી ફરી સક્રિય થવાના સંકેત, ગુજરાતમાં ક્યારે વધશે વરસાદ?

વીડિયો કૅપ્શન, આ તારીખથી ચોમાસું ફરી સક્રિય થવાના સંકેત, ગુજરાતમાં ક્યારે વધશે વરસાદ?
ચોમાસું આ તારીખથી ફરી સક્રિય થવાના સંકેત, ગુજરાતમાં ક્યારે વધશે વરસાદ?
પ્રકાશિત

4 જૂને કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ હવે ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.

પહેલાં 15 જૂનની આસપાસ ચોમાસાની ગુજરાતમાં ઍન્ટ્રીની જોવાતી રાહ લાંબી ખેંચાઈ હતી. હવે હવામાન વિભાગે ફરી એક વાર રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ અંગે આગાહી જાહેર કરી છે.

જો આ જ ઝડપથી ચોમાસું આગળ વધતું રહ્યું તો ગુજરાતમાં સમયસર ચોમાસું બેસે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ સિવાય આગામી દિવસોમાં રાજ્ય તરફ આગળ વધી રહેલું ચોમાસું ક્યાં સુધી પહોંચશે એ અંગે પણ વિગતો જાહેર કરી છે.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : દિતિ બાજપેયી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન