ગુજરાતમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી, કયા જિલ્લામાં કેટલો પડશે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી, કયા જિલ્લામાં કેટલો પડશે વરસાદ?
ગુજરાતમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી, કયા જિલ્લામાં કેટલો પડશે વરસાદ?
પ્રકાશિત

ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાછલા બે દિવસથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે.

ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.

હવે ચોમાસું પૂરું થવાને આશરે એક મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી રાજ્યમાં વરસાદ અંગેની આગાહી કરી છે.

એ પ્રમાણે કયા જિલ્લામાં ફરીથી ભારે અને ક્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે? વરસાદના વરતારા અંગે વિગતવાર જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ વિશેષ રજૂઆત.

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, હવામાન, ચોમાસું, બીબીસી, હવામાન સમાચાર, વેધર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન