ગુજરાતમાં હવે વરસાદ વધશે કે નહીં, ચોમાસું હવે પૂરું થઈ ગયું?
ગુજરાતમાં હવે વરસાદ વધશે કે નહીં, ચોમાસું હવે પૂરું થઈ ગયું?
પ્રકાશિત
રાજ્યમાં ચોમાસું હવે તેના અંતિમ તબક્કામાં છે. તો ચોમાસું ગુજરાતમાંથી ક્યારે વિદાય લેશે, ચોમાસું લંબાવાની કોઈ સંભાવના ખરી? હવામાન વિભાગની માહિતી શું સંકેતો આપે છે? આની વિસ્તારથી ચર્ચા આ વીડિયોમાં. સ્ક્રીન પર નકશાની મદદથી સમજાવશે દીપક ચુડાસમા અને નિષ્ણાત સાથે પણ વાતચીત કરશે.

ઇમેજ સ્રોત, PA
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



