જૂનાગઢ : ગુજરાત પોલીસે હવામાં ઊડી શકે તેવા નવા વાહનનો ઉપયોગ કેમ કર્યો?

જૂનાગઢ : ગુજરાત પોલીસે હવામાં ઊડી શકે તેવા નવા વાહનનો ઉપયોગ કેમ કર્યો?
પ્રકાશિત

જૂનાગઢની પરિક્રમા દરમિયાન પોલીસે સૌપ્રથમવાર પેરામોટરિંગનો ઉપયોગ કર્યો હતો.

હકીકતમાં પેરામોટરિંગ દ્વારા ગિરનારની પરિક્રમાના રૂટ પર મૉનિટરિંગ કરવામાં આવ્યું હતું.

પરિક્રમાનો રૂટ જંગલમાંથી પસાર થાય છે. ત્યારે જો કોઈ ઇમર્જન્સી સર્જાય ત્યારે તાત્કાલિક મદદ પહોંચાડવા માટે પેરામોટરિંગનો ઉપયોગ પહેલીવાર જૂનાગઢની ગિરનાર પરિક્રમા દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.

ત્યારે જાણીએ કે શું છે આ પેરામોટરિંગ અને તેનો ઉપયોગ પોલીસે કેમ કર્યો?

વધુ જાણો આ વીડિયોમાં...